કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કંઝાવલા કાંડ પર મોટુ એક્શન લીધુ. અમિત શાહે નિર્દેશનમાં ગૃહમંત્રાલયે કંઝાવલા કાંડ પર દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વિસ્તૃત રિપોર્ટની માગ કરી છે. દિલ્હી પોલીસમાં વિશેષ આયુક્ત આલિની સિંહને વિસ્તૃત રિપોર્ટ ગૃહ મત્રાલયને સોપવામાં માટે કહેવામાં આવ્યુ છે. બીજી તરફ આ મામલાનો વધુ એખ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. નવા સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે, કારમાં સ્કૂટીને ટક્કર માર્યા બાદ યૂ ટર્ન લીધો હતો. સીસીટીવી ફુટેજથી સ્પષ્ટ થાય છે કે, નજરે જોનારે જે નિવેદન આપ્યુ હતુ તે સાચુ છે. કંઝાવલા એક્સીડેન્ટમાં આઇવીટનેશે પોલીસ અને મીડિયાને જણાવયુ હતુ કે, સ્કુટીને ધક્કો માર્ય બાદ કારે યૂ ટર્ન લીધો હતો. ફેટેજમાં સવારે ૩ઃ૩૪ વાગ્યનાનું રિકોર્ડીગ છે. ફિટેજમાં કારને તે જગ્યાએ કારને આવતા જોવા મળી છે જ્યાંથી લાશ મળી હતી. ૨૦ વર્ષની મહિલા અંજલી ૧ જાન્યુઆરીએ સવારે ૩ વાગ્યાની આસપાસ એક ઇવેન્ટથી કામ કરીને પોતાના ઘરે સ્કુટી પર ઘરે ફરત ફરી રહી હતી. તે દરમિયાન એક કારે ધક્કો મારીને ૭-૧૨ મીટીર સુધી તેને ઘસડી હતી. જેનાથી મહિલાની મોત થઇ ગઇ હતી.
હાઇ ક્વાલીટી વાળા આ સીસીટીવી ફિટેજ સવારે ૩ઃ૩૪ વાગ્યના હતા. નવા સીસીટીવી ફુટેજમાં મારુતી બલેનો કારને પશ્ચિમી દિલ્હીના કંઝાવલામાં એક રસ્તા પર યૂ-ટર્ન લેતી વખતે જોવા મળી હતી. નજરે જોનાર દિપક દહિયા હલવાઇની દુકાન ચલાવે છે. દિપક દહિયાએ કહ્યુ હતુ કે, તેમણે સ્કુટીને કાર સાથે જોયા બાદ કારને યૂ ટર્ન લેતા જોઇ હતી. સવારે ૩ઃ૩૪ વાગે રીકોર્ડ થયેલા ફુટેજમાં કાર તે જગ્યાએ પરત ફરતી દેખાય છે. જ્યાં શબ મળ્યુ હતુ. કાર નીચે શબને જોઇ શકાય છે.