ક્રિસમસ ગિફ્ટ માર્ગદર્શિકા: ગિફ્ટ આપવાના આ આઇડિયા સાથે યોગ્ય સિક્રેટ સાન્તાની ભૂમિકા ભજવો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ક્રિસમસ હવે નજીકમાં આવી ગઇ છે અને આપણે બધા જ સિક્રેટ સાન્તાની ભૂમિકા અદા કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ અત્યારે પૂરેપૂરો આનંદ અને ગેમ્સનો સમય છે માટે, આપણે સૌ જાણીએ છીએ કે, એકદમ યોગ્ય ગિફ્ટ પસંદ કરવી એ ખૂબ સંઘર્ષનું કામ છે. અને બજેટ પણ હંમેશા એક મોટો પડકાર બની જાય છે. આથી, અહીં કેટલીક એવી ગિફ્ટ્સ બતાવવામાં આવી છે જે INR 500થી INR 2,000 સુથીના તમારા બજેટ માટે અનુકૂળ રહેશે અને તેનાથી તમારું જીવન વધુ સરળ બની જશે!

તમામ કેટેગરીમાં વિવિધ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ સાથે, Amazon.inતમને તમારા મિત્રો, સહકર્મચારીઓ અને પરિવાર માટે આદર્શ ગિફ્ટ પસંદ કરવામાં મદદ કરશે અને તેનાથી તમારો ડિસેમ્બર મહિનો યાદગાર બની જશે

ગિફ્ટ સેટ્સ: Amazon Beauty પર ઉપલબ્ધ ગિફ્ટ સેટ્સની વિશાળ રેન્જમાંથી, તમારા સહકર્મચારીઓ અને મિત્રો માટે ત્વચાની સંભાળ માટે એકદમ યોગ્ય હોય તે પસંદ કરો, કારણ કે ફેસ ક્લિનર્સ અને બોડી સ્પ્રે હંમેશા હાથવગા હોય છે. વધુમાં, આ પ્રોડક્ટ્સ શિયાળામાં ત્વચાની સંભાળની જરૂરિયાત પણ પૂર્ણ કરશે જેથી તમારી ત્વચા ચમકદાર અને જીવંત બની જશે અને તમને સારી રીતે હાઇડ્રેટ થયેલા હોવાનો અહેસાસ થશે.

વસ્ત્રો: લાલ, લીલો અને સફેદ ક્રિસમસ સાથે સંકળાયેલા રંગો છે અને તહેવારોની મોસમમાં પહેરવાની ચીજો તો આવશ્યક છે. આથી, શા માટે કોઇને ક્રિસમસની ઉજવણી માટે કંઇક આવી જ ગિફ્ટ ના કરવી?Amazon Fashionપર ક્રિસમસેટાર એટલે કે ક્રિસમસ માટે ખાસ તૈયાર કરેલા વસ્ત્રોની વિશાળ અને પ્રતિભાશાળી રેન્જમાંથી પસંદ કરો અને ડિસ્કાન્ટસ તેમજ ઓફર્સનો લાભ મેળવો.

મેકઅપ: Amazon Beautyપરથી તમારી ગિફ્ટ માટે કેટલીક આકર્ષક મેકઅપ ગિફ્ટ ઉમેરો. તેમાંથી સંખ્યાબંધ વિકલ્પો મળી રહેશે અને તમારા ક્રિસમસના દેખાવને અનુરૂપ કંઇક ખાસ પણ ઉમેરી શકશો.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/854f9aea76174793ad7eaeaba37bf103.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151