તહેવારોની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે ગૌરીવ્રતની તૈયારી કરવામાં આવી રહી છે ગૌરીવ્રતને લઇને માસુમ બાળકીઓ દ્વારા ગૌરી વ્રત કરવામાં આવે છે, ત્યારે ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા અર્ચના કરવામાં આવશે. આના ભાગરુપે સારા પતિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનામાં નાની બાળકીઓ ગૌરીવ્રત કરે છે તેમના માટે વેપારીઓ ગૌરો વાવીને વેચાણ કરી રહેલા નજરે પડે છે.
તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા
સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ...
Read more