અમદાવાદ : ભગવાન જગન્નાથજીના દર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સવારે પહિંદવિધિ કરી ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યપ્રધાન પોતે પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા હતા. દર વર્ષે મુખ્યપ્રધાન દ્વારા પરંપરાગતરીતે પહિંદ વિધી કરવામાં આવે છે. વર્ષો સુધી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ વિધીમાં જોડાતા હતા. વર્ષો સુધી મોદીએ અમદાવાદની રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ શ્રદ્ધાથી તેમાં ધ્યાન આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’...
Read more