કેટલીક વખત અમે કોઇ પણ ચીજના સંબંધમાં સારી રીતે વિચારણા કરી શકતા નથી. કામમાં મનને પણ લગાવી શકતા નથી. નિર્ણય લેવામાં ભારે પરેશાની થાય છે. આ તમામ બાબતો બ્રેઇન ફોગના લક્ષણ તરીકે છે. જો સમસ્યા લાંબા સમયથી છે તો સમયસર સારવાર કરવામાં આવે તે જરૂરી છે. આ ગંભીર માનસિક બિમારી માટે કારણ બની શકે છે. આમાં અસમંજસ, કમજાર યાદશÂક્ત અને વિચારવાની ક્ષમતા પર માઠી અસર થાય છે. એકાગ્રતામાં પણ કમી આવવા લાગી જાય છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે અને જેને મલ્ટીપલ સ્કલેરોસીસ કહેવામાં આવે છે.
અસંતુલિત ભોજન ખાવા પીવાની ચીજો મારફતે એલર્જી અને માઇગ્રેન ટેન્શન અને મેનોપોઝના કારણે તે થઇ શકે છે. મનૌવૈજ્ઞાનિક અટેન્શન એન્હાસિંગ સ્ટ્રેટેજી અને કોગ્નિટિવ થેરાપી આપવામાં આવે છે. ઓમેગા -૩ ફેટી એસિડ, વિટામિન બી-૧૨, સી, ઇ, ડી અને પ્રોટીન યુક્ત ચીજા ભોજનમાં સામેલ કરવામાં આવે તે ફાયદો થાય છે. વિટામિન ડી માટે સવારમાં તાપમાં થોડાક સમય માટે રહેવામાં આવે તે જરૂરી છે. કસરત કરવાના કારણે ન્યુરોટિક ફેક્ટર વધવાથી દિમાગને તાજગી મળે છે.
યોગ, મેડીટેશનથી ટેન્શનમાં આરામ મળે છે. ભરપુર નિદ લેવાથી પણ રાહત મળે છે. બ્રેઇન ફોગ થવા માટે કેટલાક કારણો હોય છે. ખાવા પીવાની ચીજોના કારણે પણ આ સમસ્યા કેટલીક વખત થઇ જાય છે. એકાગ્રતામાં કમી આવવાના કારણે શ્રેણીબદ્ધ સમસ્યા ઉભી થાય છે. કેટલીક વખત કોઇ ચીજમામલે વહેલી તકે અમે નિર્ણય લઇ શકતા નથી તે બાબત આ બિમારીના લક્ષણ દર્શાવે છે. મેન્ટલ હેલ્થ ને લઇને મનૌતબીબો કેટલીક સલાહ દર્દીઓને આપે છે. આવી સ્થિતીમાં તેમની સમસ્યા લાંબા ગાળે દુર થાય છે.