મેચની સાથે સાથે…….

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ચંદીગઢ : આવતીકાલે કિગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ ખેલાનાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • બંને ટીમો આગામી દોરમાં પહોંચી જવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર
  • બંને ટીમોના પોઇન્ટ ટેબલમાં ૧૦-૧૦ પોઇન્ટ હોવાથી મેચને લઇને રોમાંચકતા
  • કિગ્સ ઇલેવન પંજાબની ટીમે ૧૨ મેચમાં હજુ સુધી પાંચમાં જીત મેળવી છે અને સાતમાં હારનો સામનો કર્યો છે જેથી ૧૦ પોઇન્ટ ધરાવે છે
  • કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ પણ ૧૦ પોઇન્ટ ધરાવે છે તેની પણ આશા રહેલી છે
  • મેચનું આવતીકાલે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે
  • મેચને લઇને ચાહકોમાં જારદાર રોમાંચ

 

TAGGED:
Share This Article