યોગા ટીચરે વિદ્યાર્થી ને લોખંડના સળિયાથી માર્યો ઢોર માર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જયારે પ્રેમ અને વેલેન્ટાઈનનો માહોલ છે ત્યારે એક ઘૃણાજનક ઘટના સામે આવી છે.
674246b9 e89f 445e aa28 058410143456
તાજેતરમાં મળતી માહિતી મુજબ અમદાવાદ ની “Lakulish Yoga University” જે છારોડી ખાતે, નિરમા યુનિવર્સીટી સામે , એસ જી હાઇવે પર આવેલી છે તેમાં ભણતા છત્ર “અતિશ રાવલ” ની યોગા યુનિવર્સીટીના શિક્ષક “દયાનંદ શર્મા” સાથે નોટબૂક ના લાવવા જેવી કોઈ બાબતે બોલાચાલી થતા વિદ્યાર્થીને શિક્ષકે લોખંડના સળિયા વડે ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
8ce9a2dd 156b 43ec 9651 0dbaa3a41a08

અહીં આપેલ તસવીરોમાં તે સળીયો અને વિદ્યાર્થીના ઘાવ સાફ જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં એફ આઈ આર નોંધવામાં આવી હોવાનું ખબરપત્રીના સંવાદદાતાને જણાવવામાં આવ્યું છે. વધુ મળતી માહિતી મુજબ આ બાબતે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article