મોંઘા ફોન માટે જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ એપ્પલ તેના ફોન ની કિંમત બજેટ પછી હજુ વધારી દીધી છે. આવું કરવા પાછળ નું મુખ્ય કારણ કસ્ટમ ડ્યુટી માં 5 ટાકા નો વધારો માનવ માં આવે છે. પેહલા જે કસ્ટમ ડ્યુટી 10 ટાકા હતી તેને 15 ટાકા કરી નાખવા માં આવી છે. તેના પરિણામ સ્વરૂપે એપલ આઈફોન ના મોડલ ના બજાર ભાવમાં આ પ્રમાણે ફેરફાર થયેલ છે.
આઈફોન X :
64 જીબી – પહેલા Rs. 89,000 / અત્યારે Rs. 95,390
256 જીબી – પહેલા Rs.1,02,000 / અત્યારે Rs.1,08,930.
આઈફોન 8:
64 જીબી – પહેલા Rs. 62000 / અત્યારે Rs. 67,940
256 જીબી – પહેલા Rs.72500 / અત્યારે Rs.81,500.
ખબરપત્રી માર્કેટ ટિપ્સ :
હજુ આ ફોન ના મોડલ અમેઝોન પાર જૂની કિમંત પાર ઉપલબ્ધ છે, સ્ટોક રહે ત્યાં સુધી ત્યાં થી મેળવી શકાય છે.