- ક્રૂડની કિંમતમાં ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં સુધારો થતાં જંગી રોકાણ
- ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડથી વધુની રકમ પરત ખેંચાયા બાદ ફરી લોકાણ
- એફપીઆઈ દ્વારા આ વર્ષે હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૯૨૦૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા જે પૈકી ઇÂક્વટીમાંથી ૩૮૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૪૦૦૦ કરોડ પાછા ખેંચાયા
- ડોલર સામે રૂપિયાની ચાલ, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિસ્થતિમાં સુધારો થતાં વિદેશી મૂડીરોકાણકારો પણ ફરી એકવાર રોકાણના મૂડમાં આવ્યા
- ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટમાં એફપીઆઈ દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
- અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ટેન્શનને લઇને ઉભરતા માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ