વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી વિજેતા

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી વિજેતા

Vijay rupani

કાંટે કી ટક્કર ધરાવતી મહત્વપૂર્ણ બેઠક એવી રાજકોટ પશ્ચિમની બેઠક પર પ્રતિષ્ઠાની જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય રૂપાણી વિજેતા બન્યા છે. આ પ્રતિષ્ઠાના જંગમાં સૌ કોઇની નજર મંડાયેલી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મ્હાત આપી છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આ બેઠક પરથી વિજય રૂપાણી સાથે ચૂંટણી લડી રહ્યાં હતા.

Share This Article