અમદાવાદનાં નારોલ વિસ્તારમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે

ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATS ની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં શકમંદો સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આ લોકો ક્યા હેતુથી અને કેવી રીતે ગુજરાત આવ્યા તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share This Article