ગુજરાતમાં ૨૩ IAS અધિકારીની બદલી, AMCના નવા કમિશ્નર એમ થેન્નારેસન, ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર આઈએએસ ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે. રાજ્યના ૨૩ આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે. જેમાં એમ થેન્નારેસન અમદાવાદના નવા મ્યુન્સિપલ કમિશ્નર બન્યા છે. અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણુંક કરાઈ છે. આઈએએસ અધિકારી રમેશ મેરજા ભાવનગરના કલેક્ટર બન્યા છે.

Share This Article