બાપુનગર વિધાનસભાની બેઠક પર કાંટે કી ટક્કરનું ચિત્ર આવી રહ્યું છે સામે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બાપુનગર વિધાનસભાની બેઠક પર કાંટે કી ટક્કરનું ચિત્ર આવી રહ્યું છે સામે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પાટીદાર મતદારો મહત્વપૂર્ણ સાબિત થયા છે, ત્યારે અમદાવાદના બાપુનગરની બેઠક પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પંચની ૧૨.૦૨ની તાજેતરની અપડેટ પ્રમાણે ભાજપાના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુત ૭૧૭ મતથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપાના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુત ૩૧,૯૯૨ સાથે બેઠક લીડ કરી રહ્યાં છે.

Share This Article