ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા. ઉંઝા ખાતે તેમના નિવાસસ્થાને સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ સુધી વિક્રમભાઇ પટેલના અંતિમ દેહના દર્શન કરી શકાશે. ત્યારબાદ તેમના મૃતદેહને વડનગર મેડિકલ કોલેજમાં દાન આપવામાં આવશે. તેમના મૃત્યુથી પાટીદાર સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Share This Article