અમદાવાદ : તાજેતરમાં જ ટ્રાયના એમઆરપીના નિયમો સમગ્ર દેશમાં લાગુ કર્યા તેનાથી ટેલિવિઝન બ્રોડકાસ્ટ ઉદ્યોગમાં એક મોટો બદલાવ આવ્યો છે. નવા નિયમો હેઠળ તેઓ દર્શકોને તેમની પસંદગીની ટીવી ચેનલ અને પેકની પસંદગી કરવાની તથા તેઓ જે જોવા ઇચ્છે છે, તેના માટે ચુકવણી કરવાની સ્વતંત્રતા આપી છે. ઝી સમગ્ર રાષ્ટવ્યાપી ચળવળ ‘લો કન્ટ્રોલ બેક’નો હેતુ છે, દર્શકોને તેનો કાબુ પર લેવાનો તથા મનોરંજનની પસંદગીમાં સ્માર્ટ રીતે રોકાણ કરાવવાનો. એક મોટું રિમોટ કન્ટ્રોલ, જે દર્શકોના તેમના મનોરંજનની પંદગીના ‘કાબુ’ પરનું ચિન્હ છે તથા તેમની પસંદગીની સ્વતંત્રતાનું એક ટાઈટલ છે, જે લોકો હોશિયારીથી રોકાણ કરે છે અને ઝી ચેનલને એક્ટિવેટ કરે છે, તેનો એક માધ્યમ તરીકે ઉપયોગમાં લે છે.
ગુજરાતમાં ૭૫ ટકા બજાર જીટીપીએલમાં સબસ્ક્રાઈબીંગની સાથે, ઝીએ આ અગ્રણી ઓપરેટરની સાથે જોડાણ કરીને તેના દર્શકોને તેમના પૈસાના શ્રેષ્ઠ મૂલ્યની સાથે અમર્યાદીત મનોરંજનની ખાતરી આપી છે, જેનાથી તેઓ તેમની ચહિતી ઝી ચેનલ જોઈ શકે. જીટીપીએલના વિશ્વાસુ દર્શકો માટે શ્રેષ્ઠ ઓફર અને આકર્ષક ડિસ્કાઉન્ટ લાવવાની સાથે ઝી, પેટીએમની સાથે ભાગીદારી પણ કરવાનું આયોજન કરી રહ્યા છે, જેનાથી સબસ્ક્રાઈબર્સ ૯૧૦૭૦૭૨૫૨૫ પર કોલ કરીને આ પૈસા વસૂલ ઓફર મેળવી શકે અને રૂ.૩૯ ઝી ફેમિલી પેકમાં ખરીદી કરે અને રૂ.૨૦નું કેશબેક તેમના પેટીએમ યુપીઆઇથી જોડાયેલા બેંક એકાઉન્ટમાં મેળવશે.
નેટવર્ક તૈયાર છે, ‘ઝી ગલી શો’ દ્વારા સમગ્ર ગુજરાત, પંજાબ, યુપી અને દિલ્હીમાં તેના દર્શકોના જીવનમાં પ્રવેશવા માટે. શીના પ્રાઈમટાઈમ શોને દર્શાવતી બ્રાન્ડ તથા કહાની અબ તકના કેપ્સુલ્સના પ્રવાસોને તેમના મુખ્ય શહેરો તથા સમગ્ર રાજ્યને કવર કરવા માટે મોકલી આપ્યા છે, જેનાથી દર્શકો તેમના ચહિતા શોને સમજી શકે. ‘ઝી ગલી શો’ની આસપાસના રેડિયો શોએ પણ ઉત્સાહ જગાવ્યો છે, જે સમગ્ર ટાઉનમાં ફરી રહ્યો છે. એક બાઈક રેલી જેને ઝી ટીવીના પ્રસિદ્ધ સા રે ગા મા પા લિટલ ચેમ્પના જજ અને હોસ્ટ દ્વારા ચાલુ કરવામાં આવશે તે, દરવાજા પર દસ્તક આપશે અને મોટેથી જાહેરાત કરી અને લોકોને આ ભવ્ય કલ્મિનેશન ચળવળમાં અમદાવાદ ખાતે ભાગ લેવા માટે લોકોને આવકારવામાં આવશે- જેમાં એક લાઈવ કોન્સર્ટ ઝી ટીવીના કલ્ટ હિટ ગાયીકી આધારીત રિયાલિટી શો સા રે ગા મા પા લિટલ ચેમ્પ દ્વારા યોજવામાં આવશે. ગઇકાલે રાત્રે સે ટ્રાન્સેટેડિયા ધ એરિના, કાંકરિયા તળાવ ગેટ નં.૩ની પાસે, કાંકરિયા, અમદાવાદ- ૩૮૦૦૨૨ ખાતે જ્યાં સા રે ગા મા પા લિટલ ચેમ્પ અમદાવાદમાં લાઈવ જોવા મળ્યો હતો ઝી ગલી શો, આગામી સપ્તાહે સુરતમાં લાઈવ કોન્સર્ટ કરશે, જે સુરત, એક્ઝિબિશન એન્ડ કન્વેશન્શન સેન્ટર, ૧૪૬/બી, અલ્થાન રોડ, ખાજોડ ચોકડી પાસે, સરસાણા, સુરત ગુજરાત- ૩૯૫૦૧૭ ખાતે ૧૮મી મેના રોજ યોજાશે.
આ કેમ્પેઇન અંગે જણાવતા, પ્રત્યુષા અગ્રવાલ, સીએમઓ, ઝી ટીવી કહે છે, “એમઆરપી નિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને તેમની પસંદગીની સ્વતંત્રતા આપવાનો તથા તેઓ જે જોવા ઇચ્છે છે, તેમાં પારદર્શક્તા લાવવાનો તથા ટીવી ઇકોસિસ્ટમમાં એક ઓપન માર્કેટ ઓપરેશન લાવવાનો હતો. ગુજરાત, એ એક માર્કેટ તરીકે, તેઓ જે રોકાણ કરે છે, તેમાં ભાવ અંગે સભાન અને આત્મવિશ્વાસુ છે. અમે ઇચ્છીએ છીએ કે, અમારા દર્શકો તેમના રોકાણ પર કાબુ કરે અને તેમની પસંદગીનું મનોરંજન મેળવે તથા તેમના દ્વારા જે શ્રેષ્ઠ ડીલ તથા આકર્ષક ડિસ્કાઉન્ટ મળ્યું છે, તેનું તેમને શ્રેષ્ઠ રિટર્ન મળે. અમે અત્યંત ખુશ છીએ કે, અમે પેટીએમની સાથે એક પૈસા વસૂલ ઓફરની ભાગીદારીનું આયોજન કરી રહ્યા છીએ, જેનાથી અમારા ગ્રાહકોને ઝી ફેમિલી પેકમાં તેમના પેટીએમની સાથે યુપીઆઇ જોડાયેલા સબસ્ક્રીપ્શનમાં રૂ.૨૦ કેશબેક મળશે અને તેઓ તેમની પસંદગીની ઝી ચેનલોની મજા માણી શકશે. આવું પ્રથમ વખત થયું છે કે, જ્યારે કોઈ બ્રોડકાસ્ટર ભારતમાં સમગ્ર ગુજરાત, પંજાબ, યુપી, દિલ્હીમાં ફરશે તથા દર્શકોને એક સોશિયલ પ્રયોગ, રેડિયો, પ્રભાવ પ્રતિબદ્ધતા, સોશિયલ મીડિયા આઉટરીચ, સેન્ટર એક્ટિવેશન રેલી અને બીગ ટીકીટ ઇવેન્ટ દ્વારા ઝી માટે ઇવેન્ટ તૈયાર કરવામાં આવી છે.”
અમદાવાદમાં લાઈવ કોન્સર્ટ વિશે કહેતા સુંદર ગાયક શાન કહે છે, “ઝીની સાથે મારું જોડાણ ઘણા લાંબા સમયથી છએ અને અમે સા રે ગા મા પા દ્વારા આ નેટવર્કના પ્રવાસનો હિસ્સો બની રહ્યા છીએ. તેથી જ્યારે મેં સાંભળ્યું કે, ગુજરાતના ચાહકો હાલ અમારા શોને ચૂકી ગયા છે તો, મેં તુરંત જ લો કન્ટ્રોલ બેક મૂવમેન્ટને મારો સહકાર ઓફર કર્યો. આ ચળવળથી અમે લોકોને તેમના રોકાણની પસંદગી પર કાબુ મેળવવા તથા તેમની પસંદગીની ચેનલને ઝી ફેમિલી પેકમાં સબસ્ક્રાઈબ કરવા સ્માર્ટ બની પસંદગી કરવા કહે છે.”
ગાયક સુપરસ્ટાર રિચા શર્મા કહે છે, “હું આજે અમદાવાદમાં ઝી ગલી શોમાં પર્ફોર્મ કરતા અત્યંત ઉત્સાહિત છું. હું આશા રાખું છું ક, અમારું લાઈવ પર્ફોર્મન્સ દર્શકો માણશે, યોગ્ય પસંદગી કરશે અને ઝી ફેમિલિ પેકની માંગ કરીને ચપળતાથી રોકાણ કરશે. અમે આ જોડાણની ઉજવણી કરીએ છીએ અને હું આજે અમદાવાદમાં કોન્સર્ટમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છું.”
સુંદર હોસ્ટ રવિ દૂબે જણાવે છે, “ઝી ટીવીના જમાઈ રાજા શોની શરૂઆતથી હવે સા રે ગા મા પા લિટલ ચેમ્પના હોસ્ટિંગ સુધી, હું ઝીના પ્રવાસનો એક આંતરીક હિસ્સો બની રહ્યો છું. હું અત્યંત ખુશ છું કે, હવે આ નેટવર્કના ‘લો કન્ટ્રોલ બેક’ ચળવળનો હિસ્સો બની દર્શકોને પ્રોત્સાહિત કરવાનો હિસ્સો બન્યો છું, જેનાથી તેઓ તેમની પસંદગીના મનોરંજનમાં રોકાણ કરવા કાબુ મેળવશે અને તેમની ચહિતી ઝી ચેનલ માટે સબસ્ક્રાઈબ કરશે. હું અમદાવાદમાં આવીને અત્યંત ઉત્સાહિત બનું છું કારણકે, ગુજરાતે હંમેશા મને પ્રેમ અને હુંફ આપી છે. હું અહીંની ભીડની ઉર્જા તથા ઉત્સાહ માટે અત્યંત આશાવાદી છું. આગામી સપ્તાહે આ ખૂબ જ મજાની થશે કારણકે, ઝી ગલી શો ૧૮મી મેના રોજ સુરત પહોંચશે.”