ઓસ્ટ્રેલિયન ઓપનમાં યૂકી ભાંબરીનો અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભરતની યૂકી ભાંબરીએ ત્રીજા અને આંતિમ ક્વાલીફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ગઇ કાલે યૂકીએ સ્પેનની કાર્લોસ ટેબર્નરને સીધા સેટમાં ૬-૦, ૬-૨થી હરાવી જીત મેળવી હતી.  આજે યૂકી કેનેડાની પીટર પોલાંક્સી સાથે મેચ રમશે.

Share This Article