યંગ ઇન્ડિયા શું ઇચ્છે છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  એજ્યુકેશન ફીમાં કાપ મુકવામાં આવે તે જરૂરી છે

¨              રોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે

¨              દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ વધુ સસ્તા થાય તે જરૂરી

¨              ડિજિટલ ઇન્ડિયાની પહેલને સફળ બનાવવા સસ્તા ઇલેક્ટ્રોનિક ગેજેટ આપવાની જરૂર છે

¨              હોંશિયાર વિદ્યાર્થીઓ નાણાંકીય મુદ્દાને લઇને ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તેના ઉપર ધ્યાન આપવું જોઇએ

¨              સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ખુબ જ સસ્તામાં મળે તે જરૂરી

¨              આના માટે સબસિડી આપી શકાય છે અથવા તો કિંમતો ઘટાડી શકાય છે

¨              દરેકને કોમ્પ્યુટર ટ્રેનિંગ ગ્રામિણ વિસ્તારમાં મફતમાં મળે તે જરૂરી

¨              લઘુતમતિ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સ્કોલરશીપ મળવી જોઇએ

 

Share This Article