યોગમાં કોણ ક્યાં રહ્યા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાંચી : વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી. કોણ ક્યાં યોગ કાર્યક્રમમાં જોડાયા તે નીચે મુજબ છે

  • મોદી રાંચીના યોગ કાર્યક્રમમાં જોડાયા
  • ભાજપ પ્રમુખ અને કેન્દ્રિત પ્રધાન અમિત શાહ હરિયાણાના રોહતકના કાર્યક્રમમાં સામેલ થયા
  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પ્રધાન પ્રકાશ જાવડેકર દિલ્હીમાં રાજપથ ખાતે યોગ કાર્યક્રમમાં જોડાયા
  • યોગ ગુરાp બાબા રામદેવ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડનવીસ સાથે નાંદેડમાં કાર્યક્રમમાં જોડાયા
  • યોગ ગુરૂબાબા રામદેવ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડનવીસ સાથે નાંદેડમાં કાર્યક્રમમાં જોડાયા
  • સ્મૃતિ ઇરાની પણ યોગ કાર્યક્રમમાં રહ્યા

 

Share This Article