ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમામ ધર્મ વિશે જાગૃતતા ફેલાય અને સર્વ ધર્મ સંભાવની લાગણી જન્મે તે માટેનો હતો.
વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો મહેસાણામાં પ્રારંભ
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા...
Read more