આંતરરાષ્ટ્રીય યોગ દિન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાંચી : વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી. ઝડપથી બદલાઈ રહેલી જીવન શૈલીના પરિણામ સ્વરુપે યોગ દિવસનું મહત્વ વધી ગયું છે.

  • ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી
  • ૧૧મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્રે ભારતની દરખાસ્તને મંજુરી આપી દીધી હતી
  • ૯૦ દિવસથી પણ ઓછા સમયમાં મંજુરી મળી ગઈ હતી. સંયુક્ત રાષ્ટ્રના કોઇપણ પ્રસ્તાવ માટે પ્રથમ વખત ઝડપી પ્રક્રિયા થઇ હતી
  • ૧૯૩ દેશો યોગના ભારતના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું
  • ૪૭ મુસ્લિમ દેશ સહિત ૧૯૨ દેશમાં યોગ દિવસની ઉજવણી થઇ
Share This Article