તટસ્થ સ્થળો પર બંને વચ્ચે જોરદાર ટક્કર રહી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

માનચેસ્ટર  :   ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે વર્લ્ડ કપ  ક્રિકેટમાં રોમાંચક મેચ રમાનાર છે. આવતીકાલે રોમાંચક જંગ ખેલાય તેવી શક્યતા છે. વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ  આ  મેચને લઇને રાહ જોઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ સુધી રમાયેલી મેચનો આંકડો નીચે મુજબ છે.

મેચ સમરી

કુલ મેચો –     ૧૩૧

ભારત દ્વારા જીતેલી મેચો –      ૫૪

પાકિસ્તાન દ્વારા જીતેલી મેચો – ૭૩

ટાઈ અને પરિણામ વગરની મેચ – ૪

ભારતમાં રમાયેલી મેચ – ૩૦

ભારતમાં ભારતે જીતેલી મેચો –         ૧૧

ભારતમાં પાકિસ્તાને જીતેલી મેચો – ૧૯

ટાઈ અને પરિણામ વગરની મેચ        – ૦૦

પાકિસ્તાનમાં રમાયેલી મેચો –   ૩૨

પાકિસ્તાનમાં ભારતે જીતેલી મેચો – ૧૧

પાકિસ્તાનમાં પાકિસ્તાને જીતેલી મેચો – ૧૪

ટાઈ અને પરિણામ વગરની મેચ        – ૨

તટસ્થ સ્થળ પર રમાયેલી મેચો – ૭૪

તટસ્થ સ્થળ પર ભારત દ્વારા જીતેલી મેચો – ૩૧

તટસ્થ સ્થળ પર પાકિસ્તાન દ્વારા જીતેલી મેચો –        ૪૧

તટસ્થ સ્થળ પર ટાઈ અને પરિણામ વગરની મેચો – ૦૨

Share This Article