By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Sep 3, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારત

મહિલાએ IRCTCને ટ્‌વીટ કર્યું, મહિલાની એક ભૂલથી એકાઉન્ડમાંથી ૬૪ હજાર રૂપિયા ઉપડી ગયા

News KhabarPatri
Last updated: January 5, 2023 2:38 PM
By News KhabarPatri 2 Min Read
Share
kp.commobilemessage
SHARE

ડિજિટલ યુગમાં લોકો ગમે ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને તેને ખબર પણ પડતી નથી કે તેના પૈસા કપાવાના છે. એક મહિલાની સાથે આ થયું જ્યારે તેની પાસે ટિકિટ બુક કરાવવાના બહાને ૬૪ હજારની છેતરપિંડી કરી લેવામાં આવી. ચોંકાવનારી વાત છે કે આ મહિલાએ ખુદ ફોર્મ ભર્યું અને ઓટીટી ભરવાની સાથે તેના પૈસા ઉડી ગયા હતા.  હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલા મુંબઈની રહેવાસી છે અને તેનું નામ એમએન મીણા છે. જાણવા મળ્યું કે હાલમાં તેણે IRCTC ની વેબસાઇટ પરથી મુંબઈથી ભુજ જવા માટે ૧૪ જાન્યુઆરીએ ત્રણ ટિકિટ બુક કરી હતી. તેની ટિકિટ RAC થઈ ગઈ ત્યારે તેણે પોતાની ટિકિટ ઇન્કવાયરી કરવા માટે પોતાનો નંબર અને ટ્રેન ટિકિટ IRCTC ને ટેગ કરી ટ્‌વીટ કર્યું હતું. 

મહિલાથી તે ભૂલ થઈ ગઈ કે તેણે પોતાનો મોબાઇલ નંબર ટ્‌વીટ કરી દીધો. ત્યારબાદ તે સાઇબર ફ્રોડનો શિકાર થઈ ગઈ. તેના નંબર પર કોલ કરી તેને ફસાવવામાં આવી અને પછી ઓટીપીની મદદથી તેના એકાઉન્ટમાંથી ૬૪ હજાર રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે મહિલાને એક ફોન આવ્યો અને ફોન પર વ્યક્તિએ જણાવ્યું કે તે રેલવે તરફથી બોલી રહ્યો છે.  મહિલાએ ટ્‌વીટ કર્યું હતું એટલે તેને લાહ્યું કે ટ્‌વીટ બાદ રેલવે સેવાના લોકોએ તેને ફોન કર્યો. ત્યારબાદ મહિલા પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યું અને મહિલાએ પોતાના એકાઉન્ટની વિગત ભરીને સબમિટ કર્યું. ત્યારબાદ મહિલાએ ઓટીપી એનટ્ર કર્યો તો તેના ખાતામાં રહેલા રૂપિયા ઉડી ગયા હતા.  જ્યારે મહિલાની સાથે આ ઘટની બની ત્યારબાદ તેને ખબર પડી કે ભૂલ થઈ ગઈ છે. તેણે પોતાનો કેસ સાઇબર ક્રાઇમમાં દાખલ કરાવ્યો છે. મહિલાની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.

TAGGED:AccountIRCTCTweetwomenએકાઉન્ડટ્‌વીટમહિલા
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article India Delhi Suprim Court of India સુપ્રીમ કોર્ટે સિનેમાહોલની અંદર દર્શકોને વિના મુલ્યે પાણી પ્રદાન કરવા મુદ્દે સ્પષ્ટ કહી આ વાત
Next Article Sonia Gandhi 750x430 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ભરતી થયાં

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

August 30, 2025

સુરતમાં ગણેશ વિસર્જન માટે 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા તૈયાર કરાયા

ponde
ponds prepared for Ganesh immersion
download

એઆરટી ફર્ટિલિટી ક્લિનિક્સ ઇન્ડિયાનું નવી વેબસાઇટ સાથે મફત “ફિજીટલ” અનુભવ પેકેજ લોન્ચ

navratri 1 2

હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન કરવામાં આવ્યું

medicens

ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%

indus

ઇન્ડસ ટાવર્સે નાણાકીય વર્ષ 25 માં 1.73 કરોડ લોકોને સશક્ત બનાવ્યા, ભારતની સમાવેશી વિકાસની યાત્રાને વેગ આપ્યું

food

રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત

haryana

આ રાજ્યમાં મહિલાઓને દર મહિને મળશે ૨,૧૦૦ રૂપિયાની સહાય, ૧૯-૨૦ લાખ મહિલાઓને મળશે લાભ

ambaji 2

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાવી ભવ્ય તૈયારી, ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો કાર્યરત

You Might Also Like

kp.comelectricity e1527320195254
ગુજરાતભારત

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

2 Min Read
rain 1
ભારત

ગુજરાત માથે મોટી ઘાત, હજી વરસાદ ગયો નથી, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

2 Min Read
sarkhej
ભારત

અમદાવાદમાં મોટી દુર્ઘટના, સરખેજના શકરી તળાવમાં ૪ યુવકો ડૂબ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

1 Min Read
school
ભારત

ભારે વરસાદ વચ્ચે અનેક રાજ્યો અને શહેરોમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ

4 Min Read
flood
ભારત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ: ૩૨૦ લોકોના મોત, ૮૧૯ રસ્તાઓ બંધ, આવશ્યક સેવાઓ ખોરવાઈ

2 Min Read
rain
ભારત

દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે આઇએમડીએ યલો એલર્ટ જારી કર્યું; હિમાચલ, ઉત્તરાખંડમાં પૂરની ચેતવણી

3 Min Read
air india
ભારત

એન્જિનમાં આગ લાગતા એર ઇન્ડિયાની ઇન્દોર જતી ફ્લાઇટ દિલ્હી પરત ફર્યું, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

2 Min Read
hospital
ભારત

સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધીમાં કુલ ૨૦૯ અંગદાન થકી ૬૯૨ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૬૭૦ જરૂરીયાતમંદને જીવનદાન

4 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?