નવીદિલ્હી : સતત બે વર્ષથી નાની કંપનીઓ દ્વારા જોબમાં કાપ મુકવામાં આવ્યો જ્યારે મોટી કંપનીઓ દ્વારા નવા કર્મચારીઓને ઉમેરવામાં આવ્યા
- ૧૬૧૦ કંપનીઓને આવરી લઇને કરાયેલા અભ્યાસમાં દાવો કરાયો કે જોબ ગ્રોથનો આંકડો ૨૦૧૭-૧૮માં ૩.૮ ટકા રહ્યો છે જે ૨૦૧૬-૧૭માં ૪.૨ ટકા કરતા ઓછો રહ્યો
- સરેરાશ પગાર પ્રતિકર્મચારીમાં ગતિ ધીમી રહી છે
- કોર્પોરેટ સેક્ટરમાં કર્મચારીઓના રિપોર્ટના તારણ રજૂ કરાયા
- રિટેલ અને ફાઈનાન્સિયલ સર્વિસમાં ગ્રોથનો આંકડો બે આંકડામાં નોંધાયો
- કન્સ્ટ્ર્ક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રોથ ૯ ટકાથી ઉપરનો રહ્યો