બિયોન્સ, એન્જેલીના જોલી અને વાણી કપૂરમાં શું સામ્યતા છે?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વાણી કપૂરને વોર થ્રીલરમાં ધુમ્રપાન કરતી દેખાડવામાં આવી છે જેણે ઓનલાઇન ભારે ધમાલ મચાવી છે. વાણી ટાઇગર શ્રોફને પણ સમાવતા આ એકશન સ્પેક્ટેબલમાં હૃતિક રોશની વિરુદ્ધની જોડીમાં છે. આ જાજરમાન અભિનેત્રીની સ્ટાઇલનું સર્જન ટોચની ફેશન સ્ટાઇલિસ્ટ અનૈતા શ્રોફ અડાજણીયા દ્વારા કરવામાં આવ્યું છે, જેના કારણે વાણીને પ્રાચીન એલી સાબ ગાઉન પહેરવો પડ્યો હતો! લેબાનીઝ ફાઇલ સાબ એ વિશિષ્ટ ફેશન ડિઝાઇનર છે જે બિયોન્સ, કાટે મિડલટોન, નિકોલ કીડમે, એન્જેલીના જોલી, એમિલા ક્લાર્ક, કેન્ડોલ જેન્નર અને ટેયલર સ્વિફ્ટ જેવાના ડ્રેસીસની ડિઝાઇન તૈયાર કરે છે.

અનૈતા એમ કહેતા સમર્થન આપ્યું હતું કે, “તમે એક એવું અદભત દ્રશ્ય જુઓ છો જેમાં તેણીએ અપ્રતિમ એલી સાબ ગાઉન ‘ઇફ લૂક્સ કૂડ કીલ’ પહેર્યો છે, જેમાંની વાણી એક છે.!” વાણીએ વોરમાં પોતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભૂમિકા કેવી રીતે ભજવી છે તેનું પણ તે નિરૂપણ કરે છે, હાઇ ફેશન સાથે ભૂમિકા બજાવી હોય તેવી એક વાણી છે અને આપણે તેને અનેક અવતારમાં જોઇએ છીએ. વાણી માટે મે ઘણું મિક્સીંગ અને મેચીંગ કર્યું છે. તમે જ્યારે કોઇ શહેરની મુસાફરી કરો છો ત્યારે ખૂબ મજા આવે છે અને મોટે ભાગે રજાઓ હોય છે. મને લાગે છે કે તેણીએ તેના પાત્રને ભારે અગત્યતા આપી છે પરંતુ તેમાં બહુ ગંભીર થવાની જરૂર નથી.”

Share This Article