મેડ ઇન અમેઠીનું સપનું અમે સાકાર કર્યું : મોદી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

મેઠી  :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સંસદીય સીટ ઉપર તેમના પર પ્રહાર કર્યા હતા. અમેઠી પહોંચેલા મોદીએ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ ફરી ફરીને મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન ઇન્દોર અને મેડ ઇન જયપુર કહે છે પરંતુ આ મોદી છે જે મેડ ઇન અમેઠીને યોગ્ય કરીને બતાવ્યું છે. મોદીએ કહ્યું હતું કે, આધુનિક ક્લાસનિકોવ-૨૦૩ રાયફલોના નિર્માણ માટે બનેલી ફેક્ટ્રીનું લોકાર્પણ થઇ ચુક્યું છે. અહીં ૧૫૦૦ લોકોને રોજગારીનું વચન અપાયું હતું પરંતુ હવે તમામને રોજગારી મળશે.

 

Share This Article