આમિર બન્યો વિવોનો બ્રાન્ડ એમ્બેસેડર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડનો મિસ્ટર પરફેક્ટનિશ આમિર ખાન લાંબા સમયે ફિલ્મ કરે છે પરંતુ તે ફિલ્મ રિલીઝ થવા પર બોક્સઓફિસના રેકોર્ડ તોડી નાંખે છે. હવે વિવો ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે આમિર ખાન. વિવોની ટીમે ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે હવે આમિર ખાન વિવો ટીમનો હિસ્સો બની ગયો છે જે અમારા માટે ખુબ ગર્વની બાબત છે.

હવે ટૂંક સમયમાં જ આમિર વિવોના નવા મોબાઇલની એડમાં જોવા મળશે. આ સિવાય વિવો આઇ.પી.એલ અને પ્રો કબડ્ડી લીગ સાથે પણ સંકળાયેલ છે.

Share This Article