વિશ્વનાથ આનંદ ફરી એક વાર ચેસ ચેમ્પિયન !

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વનાથ આનંદ ફરી એક વાર ચેસ ચેમ્પિયન !

રિયાધ માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેસ પ્રતિયોગિતા માં ભારત ના વિશ્વનાથ આનંદ ગુરુવાર રાત્રે જીત મેળવી હતી અને કહ્યું હતું કે ” આ પ્રતિયોગિતા માં મેળવેલ જીત એમણે ધારી જ નહોતી, તેઓ પોતે આ પ્રતિયોગિતા ની જાણ મોડી થતા માનસિક રીતે સંપૂર્ણ સજ્જ નહોતા”

વિશ્વનાથ આનંદ આ પ્રતિયોગિતા “પીટર લોકો” નામક ખેલાડી સામે બીજા રાઉન્ડ માં જીતી હતી, આનંદ તે પેહલા ની ત્રણ મેચ ડ્રો જવાથી થોડા નિરાશ હતા પરંતુ બીજા રાઉન્ડ દરમિયાન મળેલ અવસર ને તેઓ એ ઝડપી લીધો હતો અને બાજી જીત માં ફેરવી લીધી હતી.

૨૦૧૭ નું વરસ વિશ્વનાથ આનંદ માટે એટલું સારું નહોતું રહ્યું પરંતુ ૨૦૧૭ નો અંત તેઓ એ જીત મેળવી અને યાદગાર બનાવી દીધો હતો.

Share This Article