દિલ્હી ખાતે ચાલી રહેલ ખેલો ઇન્ડિયામાં દોડવીર વિશાલ મકવાણાએ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિશાલે ૩૦૦૦ મીટર દોડમાં ૮:૪૮.૭૯ મિનિટમાં પ્રથમ રહી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ૩૦૦૦ મીટર દોડમાં બીજી ક્રમે ઉત્તર પ્રદેશના સંદીપ કુમારે ૮:૪૯.૫૨ મિનિટમાં જ્યારે ઉત્તરાખંડના સિદ્ધાર્થ ફોરે ૮:૫૩.૫૩ મિનિટમાં ત્રીજા ક્રમે સ્થાન પર રહી અનુક્રમે સિલ્વર અને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
WPL 2025ની પહેલી મેચ શરૂ થતા પહેલા આ ખેલાડીએ રેકોર્ડ બનાવ્યો, જાણો એવુ તે શું કર્યું,
14 ફેબ્રુઆરીના રોજ રમાયેલી મહિલા પ્રીમિયર લીગની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ આમને-સામને આવ્યા હતા. આ મેચમાં...
Read more