વિરાટ કોહલીએ શું કહ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : કોઇપણ વ્યક્તિને સફળતા હાંસલ કરવા શિસ્ત અને સખત મહેનત જરૂરી

  • મહેનત છોડી દેવામાં આવે તો સફરની સમાપ્તિ થઇ જાય છે
  • ધાર્મિક વ્યક્તિ નથી. તમામ ધર્મને સ્વીકારે છે
  • ટાર્ગેટ નક્કી કરીને આગળ વધવામાં આવે તે જરૂરી છે
  • મેચો દરમિયાન ચેન્જરુમમાં હવે ફટકારવાળો માહોલ રહેતો નથી. મિત્રતાવાળો માહોલ રહે છે
  • નિષ્ફળતાથી ઘણી બધી બાબતો શિખવા મળી છે
  • દબાણમાં તમામ ખેલાડી વધુ સારો દેખાવ કરી શકે છે
  • નવા ખેલાડીઓમાં જોરદાર કુશળતા રહેલી છે
  • ૨૦૧૨ બાદ ક્રિકેટમાં તમામ બાબતો બદલાઈ છે
Share This Article