વિયેતનામની સૌથી વિશાળ ખાનગી એરલાઈન વિયેતજેટ દ્વારા વિયેતનામમાં ઉડાણ કરતા સર્વ રુટ્સ પર પ્રવાસ કરતા તેના ભારતીય પ્રવાસીઓની જરૂરતોને સારી રીતે પહોંચી વળવા માટે નવા ભારતીયો માટે તૈયાર કરવામાં આવેલા પ્રમોશનની ઘોષણા કરવામાં આવી છે. 15 મે, 2023થી 25 ઓક્ટોબર, 2023 સુધી પ્રવાસીઓ દરેક સોમવાર, મંગળવાર અને બુધવારે (GMT + 7) રૂ. 5555 (*)ની કિંતની આ સુપર ડીલ ટિકટ ખરીદી શકશે.
પ્રવાસીઓ www.vietjetair.com અને વિયેતજેટ વિયેતનામ (એચસીએમસી /હનોઈ) અને ભારત (મુંબઈ /નવી દિલ્હી /અમદાવાદ)ને જોડતા બધા રુટ્સ માટે એર મોબાઈલ એપ પરથી આ ઓફર મેળવી શકશે. આ ઓફર 1 ઓગસ્ટ, 2023થી 15 ડિસેમ્બર, 2023 સુધી ફ્લાઈટ્સ માટે ઉપલબ્ધ છે.
ઉપરાંત 10 મે અને 15 ઓગસ્ટ, 2023 વચ્ચે ફ્લાઈટ ટિકિટ ખરીદી કરતા પ્રવાસીઓ રૂ. 350 (આશરે રૂ. 100,000 VND (***)) મૂલ્યનાં ઈ-વાઉચર પ્રાપ્ત કરી શકે છે. ઈ- વાઉચર 10મી ઓગસ્ટથી 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ સર્વ ડોમેસ્ટિક વિયેતનામી ફ્લાઈટો અને વિયેતજેટના આંતરરાષ્ટ્રીય નેટવર્કસ પરથી આગામી ફ્લાઈટની ટિકિટોની ખરીદી પર રિડીમ કરી શકશે. વધુ જાણકારી માટે વિઝિટ કરો https://evoucher.vietjetair.com/.
ઉપરાંત વિયેતજેટસ્કાયજોય રિવોર્ પ્રોગ્રામમાં જોડાનારા સભ્યોને 500 સ્કાયપોઈન્ટ્સ (**) પ્રાપ્ત થશે. પ્રવાસીઓ સ્કાયજોય એપ્લિકેશન થકી અથવા https://skyjoy.vietjetair.com/ પર વિયેતજેટ ફ્લાઈટની ટિકિટો રિડીમ કરીને અને દુનિયાભરમાં 250થી વધુ ક્યુલિનરી, શોપિંગ અને ટ્રાવેલ બ્રાન્ડ્સમાં પણ રિડીમ કરીને લાભ બહેતર બનાવી શકે છે.
ભારતીય પ્રવાસીઓને વધુ સારી સેવા આપવા માટે એરલાઈન પ્રવાસીઓને તેના આધુનિક વાઈડ- બોડી એરક્રાફ્ટ એ330 પર મુલાયમ લેધરની સીટ્સ, સ્કાયબોસ બિઝનેસ ક્લાસ અને એન્ટરટેઈન્ડ લાઈટ પાર્ટીઓ ઓફર કરે છે. એરલાઈન પ્રવાસીઓની કમ્ફર્ટેબિલિટી, એથનિક અને ધાર્મિક વૈવિધ્યતાને ખાતરી રાખવા માટે તેની ફ્લાઈટો પર એક્રેડિટેડ ભારતીય રેસ્ટોરાં દ્વારા તૈયાર ભારતીય વાનગીઓ પીરસશે.