સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ 12 હવર્સ ન્યુ યર પાર્ટી નું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કઈંક નવુ લાવે છે જેમાં નવરાત્રી માં ગરબા હોય, ફ્રેન્ડશીપ પાર્ટી હોય, વેલેન્ટાઈન પાર્ટી, મ્યુઝિક નાઈટ્સ કે પછી 31 ફર્સ્ટ ની પાર્ટી હોય. આ વખતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ 12 હવર્સ ની 31 ફર્સ્ટ ની પાર્ટી નું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મન્ડલી ગરબા રોડ શિલજ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.

સ્કાય યુનિવર્સલ ઇવેન્ટ્સ નું આયોજન આકાશ પટવા દ્વારા હંમેશા કરવામાં આવે છે અમદાવાદી ઓ મન મૂકીને ઝુમી શકે એવી રીતે આ વખતે વિવિઆઈપી સ્ટેજ, ફોટો બુથ, ફૂડ સ્ટોલ, ફાયર વર્ક ની સાથે એક જ સ્ટેજ પર 9 અલગ અલગ ડી.જે અમદાવાદીઓને જુમાવશે.

આ વખતે સ્કાય યુનિવર્સલ ધમાકેદાર 31 ની પાર્ટી અનસ્ટોપેબલ 12 HOURS નું આયોજન કરી રહી છે. પાસ ની કિંમત આ વખતે 300 ગોલ્ડ અને ફેનપીટ ની 500 રાખવામાં આવી છે.ઓનલાઇન ક્યુઆર કોડ દ્વારા પણ ઈપાસ મેળવી શકાશે.બુકમાંયશૉ થી ઓનલાઇન ટીકીટ મેળવી શકાશે.

Share This Article