અમદાવાદ : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે તેની લેટેસ્ટ ઓફરિંગ-યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું છે, જે કન્ઝપ્શન થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 01 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને 15 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે.
છેલ્લા કન્ઝપ્શન ઈન્ડેક્સ 19 વર્ષમાં કન્ઝપ્શન ઈન્ડેક્સને મોટા બજારોથી 13 ગણું વધારે પર્ફોમન્સ કર્યું છે. વર્ષ 2019 અને 2024 દરમિયાન નિફ્ટી ઈન્ડિયા કન્ઝપ્શન ટીઆરઆઈ દ્વારા 14.7 ટકાના ઈક્વિટી આધારિત સરેરાશ રિટર્ન આપ્યું છે, જે વ્યાપક નિફ્ટી 500 ઈન્ડેક્સના 12.5 ટકા સરેરાશ છે. (સ્રોતઃ બ્લૂમબર્ગ).
ફંડ અંગે માહિતી આપતા યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ (યુનિયન એએમસી)ના સીઈઓ શ્રી મધુ નાયરે જણાવ્યું હતું કે, “ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ 5 મોટા માળખાગત પરિવર્તન બાદ એવું લાગે છે કે ભારત મોટા પ્રમાણમાં કન્ઝપ્શનમાં એક મોટા પરિવર્તનના માર્ગ પર છે. અમારું માનવું છે કે અમારા આર.એસ.ઈ. ફ્રેમવર્ક આ કન્ઝપ્શન થીમનો સૌથી વધારે સંભાવનને લઈ યોગ્ય છે. કન્ઝયુમર ક્લાસને વધારો, માસથી પ્રીમિયમ તરફ પરિવર્તન, તથા માર્કેટપ્લેસનું ડિજિટલાઈઝેશન આ તમામ બાબત અનેક દાયકાના સૌથી શક્તિશાળી ઈન્વેસ્ટમેન્ટ થીમ પૈકી એક બની શકે છે.
