ભારત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળના ૦૩ પોલીસ કર્મચારીઓને ‘તાલીમ શ્રેષ્ઠતા પોલીસ મેડલ’ જાહેર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારીઓને તાલીમ વિભાગમાં ઉત્કૃષ્ઠતા દાખવવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ‘તાલીમ શ્રેષ્ઠતા મેડલ’ જાહેર કરવામાં આવેલ છે.

Union Home Minister’s Medal for Excellence in Police Training, Year 2016-17

અ.નંનામહોદ્દોફરજનું સ્થળ
કે. આર. પટેલહથિ. પો.સ.ઇ.ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ
એ. જે. નિમાવતએ.ડી.આઇ.એસ.આર.પી. તાલીમ કેન્દ્ર, ચોકી (સોરઠ)
સી. આર. સોલંકીઆ.પો.કો.પોલીસ તાલીમ શાળા, વડોદરા

Union Home Ministers Medal for Excellence in Police Training Year 2016 17

રાજય પોલીસ વડાએ ‘તાલીમ શ્રેષ્ઠતા મેડલ’ મેળવનાર ઉપરોકત પોલીસ અધિકારી/ કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે.

 

Share This Article