સીએસટી રેલવે સ્ટેશન ખુબ જ જાણીતું અને મુંબઇનાં વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પૈકીનું એક રેલવે સ્ટેશન છે. હાલ ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ મળી રહ્યો છે. આ બ્રિજ આઝાદ મેદાનને સીએસટી રેલવે સ્ટેશનને જોડે છે.
મુંબઇમાં CST સ્ટેશન પાસે બ્રીજ પડવાથી ૨ મહિલાઓની મોત અને ૩૪ ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.