ગઝલપ્રેમીઓ માટે ઉદગમ્ શબ્દ સુરોત્સવનું અમદાવાદ ખાતે આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદના સહયોગથી શબ્દ અને સુરની સવંદિતા જાળવીને ગઝલ-સાહિત્યને સંગીતની સાથે પ્રોત્સાહન આપવા તૃતીય ઉદગમ્ શબ્દ સુરોત્સવનું આયોજન તા.૨૭ મી જુલાઈ ૦૨૪ના રાત્રી ૮:૩૦ વાગ્યાથી રોજ સ્પોર્ટ્સ ક્લબ, સરદાર પટેલ સ્ટેડિયમ પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

WhatsApp Image 2024 07 25 at 7.54.25 PM 1

તૃતીય ઉદગમ્ શબ્દ સુરોત્સવમાં શાસ્ત્રીય સંગીતના ગાયક ડો. મિતાલી નાગ અને તેમની ટીમ વિવિધ પ્રચલિત ગઝલો પ્રસ્તુત કરશે.તો આ કાર્યક્રમમાં અમદાવાદ તથા ગાંધીનગરના સહુ ગઝલ રસિકજનો કાય્રક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ છે.

Share This Article