બેંગ્લોર : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે અમેરિકામાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. કર્મચારીઓ માટે ટોપના દેશોમાં અમેરિકા હજુ પણ પ્રથમ ક્રમે છે. કયા દેશમાં કેટલા ટકા ભારતીયો જવા ઇચ્છુક છે તે નીચે મુજબ છે.
દેશ દેશોમાં જવા ઇચ્છુક ભારતીય (ટકામાં)
અમેરિકા ૪૯
યુએઈ ૧૬
કેનેડા ૦૯
બ્રિટન ૦૫
સિંગાપોર ૦૪
ઓસ્ટ્રેલિયા ૦૩
કતાર ૦૨
દક્ષિણ આફ્રિકા ૦૧
બહેરીન ૦૧