આજે, દેશ વતી, દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી, 130 કરોડ ભારતીયોને 5G ના રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે 5G એ તકોના અનંત આકાશની શરૂઆત છે

ન્યુ ઈન્ડિયા માત્ર ટેક્નોલોજીનો ઉપભોક્તા બનીને રહેશે નહીં, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે.

ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજી ડિઝાઇન કરવામાં, ભારત તેનાથી સંબંધિત ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવશેઃ PM 2G, 3G, 4Gના સમયે, ભારત ટેક્નોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર હતું.પરંતુ 5G સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે

5G સાથે, ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: PM

Share This Article