જગતજનની મા ઉમિયાની કૃપાથી વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા જ અર્થાત 72 કલાકને બદલે માત્ર 54 કલાકમાં જ પૂર્ણ થયું છે. 15 સપ્ટેમ્બર 2025 ને સાંજે 5:00 વાગ્યે શરૂ થયેલું રાફટ કાસ્ટિંગ નું કાર્ય આજે 17 સપ્ટેમ્બર 2025 ને રાત્રે 11:00 કલાકે પૂર્ણ થયેલ છે. લગભગ 8,57,500 ઘન ફૂટના રાફટ નું કાર્ય સૌથી ઝડપ પૂરું કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે વિશ્વ ઉમિયા ધામે વધુ એક વખત વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા પૂર્ણ થયું, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ બનાવ્યો

By
Rudra
1 Min Read
