HOF દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ 1001 દિવસના ડ્રગ જાગૃતિ અભિયાનના ભાગ રૂપે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું. જેનો હેતુ ડ્રગના દુરુપયોગ અને તેના જોખમો અંગે સમુદાયના લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. ખાસ કરીને યુવાધનને આવા દૂષણોથી દૂર રહેવા અને તેમને માહિતગાર કરવાનો આ પ્રયાસ છે.
