ભારતમાં લોંચ થઇ BMW X6 xDrive35i Mસ્પોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં નવી BMW X6 xDrive35i Mસ્પોર્ટ, સ્પોર્ટ એક્ટીવીટી કૂપે (એસએસી) લોંચ કરવામાં આવી. નવી BMW X6 xDrive35i Mસ્પોર્ટ સમગ્ર ભારતમાં કંપ્લીટલી બિલ્ટ-અપ યુનિટ (સીબીયુ)ના રૂપમાં BMW ડિલરશીપ પર ઉપલબ્ધ છે.

BMW ગ્રુપ ઇંડિયાના પ્રેસીડેન્ટ વિક્રમ પાવાહ એ જણાવ્યું કે BMWએ BMW X6ની રજૂઆત સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી કૂપેની સ્થાપના કરી હતી, જે આજે પણ અવિરત પણ ચાલુ છે. નવી BMW X6 xDrive35iમાં એક કૂપે સ્પોર્ટીનેસ સાથે X મોડલના દમદાર સ્વરૂપનું સંયોજન છે. Mસ્પોર્ટ પેકેજ BMW X6ની ગતિબોધક આભા ગ્રહણ કરી એક સંપૂર્ણ નવા પરિણામો પ્રસ્તુત કરે છે. પેટ્રેલ વેરિયન્ટમાં BMW X6 લોંચ કરીને અમે પોતાના તમામ ગ્રાહકોની જરૂરિયાતો પ્રમાણે ડીઝલ અને પેટ્રોલ એન્જિન બન્નેના વિકલ્પની સાથે એક બેલેંસ્ડ પોર્ટફોલિયો રજૂ કરી રહ્યાં છીએ.

નવી BMW X6 xDrive35i Mસ્પોર્ટની એક્સ-શોરૂમ કિંમત ભારતીય ચલણ રૂપિયા ૯૪,૧૫,૦૦૦ છે.

TAGGED:
Share This Article