અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ જયપોરનો એન્ડ ઓફ સિઝન સેલ આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતની અગ્રણી ક્રાફ્ટ અને આર્ટિસનલ બ્રાન્ડ જયપોર કુર્તા, કિંમતી જ્વેલરી, હસ્તકળાથી બનેલ જ્યુટી, વિશિષ્ટ શણગાર, કિડ્સ વેર વગેરેના કાળજીપૂર્વક બનાવેલા કલેક્શન પર 50 ટકા સુધીના છૂટ સાથે લાભદાયક ‘એન્ડ ઓફ સિઝન સેલ’! પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શનમાં દરેક પીસ પરંપરાગત અને આધુનિકતાના અસાધારણ સમન્વય ધરાવે છે, જેમાં કારીગરીની ઉત્કૃષ્ટ વિગત સામેલ છે, જે તમારા વોર્ડરોબ અને હોમ ટ્રેઝર્સમાં વધારો કરશે.

જયપોર કારીગરો, હસ્તકળાના કલાકારો અને અગ્રણી બ્રાન્ડ્સ સાથે સુંદર વસ્ત્રો, ભરતકામ અને ડિઝાઇન બનાવવા ખભેખભો મિલાવીને કામ કરે છે, જે એના ગ્રાહકો માટે અસાધારણ મૂલ્ય પર તમામ કેટેગરીઓમાં કલેક્શનમાં પેકેજ સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. દરેક પીસ આ દેશમાં તેની કારીગરીની ભવ્ય ગાથા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને બયાન કરે છે.

 જયપોર સ્ટોર્સની મુલાકાત લો અથવા તમારા મનપસંદ ચીજવસ્તુઓ ખરીદો www.jaypore.com પર.

Share This Article