ગ્રીન કાર્ડની મુખ્ય બાબત

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નવીદિલ્હી :  ગ્રીન કાર્ડ ધારકો શરૂઆતના વર્ષોમાં અમેરિકામાં મતદાન કરી શકે નહીં.

  • ગ્રીન કાર્ડ હોલ્ડર જ્યારે સંપૂર્ણપણે અમેરિકી નાગરિક બને છે ત્યારે યુએસના પાસપોર્ટ આપવામાં આવે છે.
  • ગ્રીન કાર્ડ ધારકોને અમેરિકામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જરૂર પડે છે.
  • ગ્રીન કાર્ડ ધારકોને પોતાની પ્રાથમિકતા અમેરિકી રાખવાની ફરજ પડે છે.
Share This Article