યુરોપિયન શૈલીનો આ ક્લોક ટાવર તે સમયે ₹14000 રૂપિયામાં તૈયાર થયો હતો, તે સમયે સુરતના કોઈપણ ખૂણેથી આ ટાવર જોઈ શકાતો અને દર કલાકે વાગતા ટકોરા સમગ્ર શહેરમાં સંભળાતા હતા.