પિતા ૧૨ વર્ષથી રેપ કરતા હતાં,૨૧ વર્ષની યુવતીની દર્દનાક આપવીતી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક યુવતીની સાથે તેના પિતા ૧૨ વર્ષ સુધી કેપ કરતા રહ્યાં યુવતીએ પોતાની સાથે થયેલ આ જધન્ય ધટનાની બાબતમાં ઇટરવ્યુંમાં વિસ્તારથી ચર્ચા કરી છે.યુવતીનું કહેવું છે કે તે પોતાની બાબતમાં એટલા માટે વાત કરી રહી છે જેથી અન્ય પીડિત મહિલાઓને હિંમત મળી શકે  યુવતીએ કહ્યું કે તેણે જયારથી પોતાની કહાની જાહેર કરી છે ત્યારથી લોકોએ તેનો સંપર્ક કર્યો છે. યુવતીએ કહ્યું કે તેમની સાથે જયારે આ બધુ થઇ રહ્યું હતું ત્યારે એવું લાગતુ હતું કે તે (પિતા) મને મારી નાખશે ૨૧ વર્ષની આ યુવતીનું નામ આઇશા ડુનિયા છે.તે એક છાત્ર છે અને પોતાના પાર્ટનર અને છ મહીનાના બાળકની સાથે ડબલિન(આયરલેંડ)માં રહે છે યુવતીના પિતાને ૨૦૧૮માં ૧૫ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું કે આ પિતાએ જાન્યુઆરી ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૧૭ સુધી કેપ કર્યો

આઇશાએ કહ્યું કે તેની સાથે પહેલીવાર યૌન ઉત્પીડન ૩થી ૪ વર્ષની ઉમરની વચ્ચે થયું આઇશાના પિતાની જયારથી ધરપકડ થઇ છે ત્યારબાદથી તેમણે તેનો કયારેય સંપર્ક રાખ્યો નથી તેણે એ પણ બતાવ્યું કે પિતાએ તેની સાથે કેવી રીતે દરિંદગી કરી તેણે કહ્યું કે ભલે જ પિતાને સજા મળી ગઇ પરંતુ સજા મળ્યાના બીજા દિવસે તેને એવું લાગ્યું હતું કે તેની જીંદગી બરબાદ થઇ ગઇ તે ઇચ્છતી હતી કે તેની પાસે એવું શરીર હોય જેને તેના પિતા સ્પર્શ કરી શકે નહીં આઇશાએ કહ્યું કે પિતાને સજા મળવાના અનેક વર્ષ વિતી ગયા છે પરંતુ આજે પણ તેને લાગે છે કે તે ત્યાં પહોંચી શકી નથી જયાં તેને હોવું જોઇતું હતું.

Share This Article