દલાલ સ્ટ્રીટની માંગ….

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવીદિલ્હી : 

  • દલાલ સ્ટ્રીટ દ્વારા ઇન્ડસ્ટ્રી દરજ્જાની માંગ કરવામાં આવી
  • બેંકિંગ ફંડિંગ વધુ સરળરીતે મળે તે માટે પગલા લેવા સૂચન
  • બીએસઈ અને એમએસઈમાં નોંધાયેલા ૧૪૦૦ બ્રોકરો સાથે બનેલા ફોરમ દ્વારા બજેટ પહેલા પોતાની રજૂઆત કરવામાં આવી
  • ઇન્કમ ટેક્સ કાયદા સાથે સંબંધિત જુદી જુદી માંગણીઓ પણ કરવામાં આવી
  • કલમ ૮૮ઇ હેઠળ રાહતો આપવાની દલાલ સ્ટ્રીટની માંગ
  • કલમ ૭૩ હેઠળ સિક્યુરિટી ટ્રાન્ઝીક્શનોને વધારે મહત્વ આપવા રજૂઆત
  • પાંચમી જુલાઇના દિવસે નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે તે પહેલા તેમની માંગણી તરફ ધ્યાન આપવા ૧૦ લાખ લોકોને રોજગારી આપનાર દ્વારા જોરદાર રજૂઆત
  • બજેટમાં શેરબજારની માંગણીઓને મહત્વ અપાશે
Share This Article