કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ જોઇએ તો  અમદાવાદ – ૯૬.૪૨,સુરત- ૯૬.૩૧,રાજકોટ – ૯૬.૧૯, મહાનગરોમાં આજે ડીઝલના ભાવ અમદાવાદ – ૯૨.૧૭,વડોદરા – ૯૧.૮૨,સુરત  ૯૨.૦૭ રાજકોટ – ૯૧.૯૫ પ્રતિ લીટર છે

તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ ૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે.

Share This Article