જલસા એક્ઝિબિશનમાં જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન . 26થી 28 જાન્યુઆરી સુધી સીમા હોલ ખાતે એક્ઝિબિશનનું આયોજન


અમદાવાદ:અમદાવાદીઓને જલસા કરાવવા માટે આવી ગયું છે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન. જ્યાંથી તમે નવા વર્ષના ટ્રેન્ડી ડ્રેસીસને તમારા વોર્ડ્રોબમાં એડ કરી શકશો અને સ્ટાઇલશ ડ્રેસિસની ખરીદી કરી શકશો. આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે મેરેજ કલેક્શન, ડિઝાઇનર વેર જ્વેલરી,કિડ્સ વેર, મુખવાસ, સાડી, વિન્ટર વેર, ફેશન એસેસરીઝ અન્ય ફેશનેબલ વસ્તુઓ.તો જરૂર થી પધારો જલસા ઇવેન્ટ્સના આ 186માં એક્ઝિબિશનમાં જે 26થી 28 જાન્યુઆરી સીમા હોલ ખાતે યોજાયું છે .

