જે છોકરીના હોઠ પર સલમાન ખાને કરી હતી મજાક, તે જ દેખાવને કારણે એક્ટ્રેસે કરોડો કમાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બિગ બોસ ૯ની કન્ટેસ્ટેન્ટ રહેલી ગિઝેદ ઠકરાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણી પોતાના લુકને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જણાવી દઈએ કે ગિઝેલને પોતાના હોઠના કારણે ખૂબ જ સાંભળવું પડ્યુ હતું. ત્યાં સુધી કે, બિગ બોસ ૯માં હોસ્ટ સલમાન ખાને પણ તેના મોટા હોઠને લઈને ખૂબ જ મજાક ઉડાડી હતી. જોકે, ગિઝેલે ત્યારે કહ્યુ હતું કે તેને સ્કૂલમાં પણ તેને આ વાતનો સામનો કરવો પડતો હતો જોકે તેને તેનાથી કંઈ ખાસ ફરક નથી પડતો

. ગિઝેલ ઠકરાલને સલમાનના હોસ્ટ કરેલા શો બિગ બોસ સીઝન ૯માં જોવા મળી હતી,આ સિઝનનો વિનર પ્રિન્સ નરુલા રહ્યો હતો. ગિઝેલ ઠકરાલને સલમાનના હોસ્ટ કરેલા શો બિગ બોસ સીઝન ૯માં જોવા મળી હતી,આ સિઝનનો વિનર પ્રિન્સ નરુલા રહ્યો હતો. સલમાન ખાન સિવાય શાહરુખ ખાને પણ તેના હોઠ વિશે વાત કરી હતી. ત્યારે ગિઝલે કહ્યુ હતું કે તેને પોતાના હોઠથી કોઈ તકલીફ નથી. કારણકે, સ્કૂલ સમયથી જ તે હોઠના કારણે ફેમસ છે. ગિઝેલને પોતાના લુકને લઈને દેશી કિમ કાર્દશિયન પણ કહેવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાની સિઝલિંગ અને સેક્સી ફોટો શેર કરતી રહે છે. ગિઝેલને પોતાના લુકને લઈને દેશી કિમ કાર્દશિયન પણ કહેવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાની સિઝલિંગ અને સેક્સી ફોટો શેર કરતી રહે છે. ગિઝેલ ઠકરાલ ‘મસ્તીઝાદે’, ‘ક્યા કૂલ હૈ હમ ૩’ અને ‘ધ ગ્રેટ ઈન્ડિયુન કસીનો’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં તેણી ખૂબ જ હૉટ અને બોલ્ડ લુકમાં જોવા મળી છે.

Share This Article