રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સૌજન્યથી થલતેજ પ્રાથમિક શાળા 1 માં શાળાના બાળકો દ્વારા 15મી ઓગસ્ટના રોજ 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો .