શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ, અમદાવાદનો 29મો ઈનામ વિતરણ કાર્યક્રમ જમના બા ભવન, નરોડા ખાતે 04.09.22ના રોજ યોજાયો હતો. બાળમંદિરથી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2019માં યોજાયેલ 32માં સમૂહ લગ્નમાંથી જે જોડાને પ્રથમ દીકરી અવતરી તેના માતા-પિતાને પરસોત્તમભાઈ એચ. હિંગુ તરફથી દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. 11000 નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more